એવા સપનાઓ ના જોવા
કે જે
ઉંઘ હરામ કરી નાખે..
સપનું એવું હોય કે જેને પૂરું કરવા માટે આપને પથારી માંથી jump મારીને ઊભા થઈ જઈએ..
Progress માટેનું સપનું હોય તો સારું
પણ
Impress કરવા માટેનું સપનું એટલે
- જીંદગી આપણી, પણ જીવવાનું બીજા માટે..
#priten 'screation