चित्ते प्रसन्ने भुवनं प्रसन्नम्,
चित्ते विषण्णे भुवनं विषण्णम्।
अतोऽभिलाषो यदि ते सुखे स्यात्,
चित्तप्रसादे प्रथमं यतस्व॥
(दशकुमारचरितम्।)
*વિન્યાસ*
अत: अभिलाष: यदि।
*ભાવાર્થ*
જો મન પ્રફુલ્લ હશે તો આખું જગત પ્રફુલ્લિત લાગશે. જો મન ઉદાસ હશે તો આખી દુનિયા ગમગીન લાગશે. એટલે જો સુખી થવું હોય તો સૌથી પહેલા મનને પ્રસન્ન રાખતાં શીખવું પડશે.
(દશકુમારચરિત)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏