“સુવીચાર.”
૧) લાગણી સમજવા “શબ્દો”ની ક્યાં જરૂર! છે…
વાંચતા આવડે તો “આંખ” પણ કાફી છે…
૨) પ્રેમ એટલે તેં લીધેલા શ્વાસનો મેં કરેલો અહેસાસ
૩) હું ભરી આવું રંગની મુઠ્ઠી, દોસ્ત તું લઇ આવજે કોરું મન…
પછી કેસુડાના ફુલની સાખે, વગડો બનશે વૃંદાવન…
૪) શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું, સ્નેહની એમાં સુગંધ ભરું છું
સજાવી લાગણીની બુંદો…પ્રેમથી તને અર્પણ કરું છું
૫) મા થી મોટું કોઇ નથી, કારણ કે
મા ની મા પણ નાની કહેવાય.
🙏