ज्ञाने मौनं क्षमा शक्तौ,
त्यागे श्लाघाविपर्यय:।
गुणा गुणानुबंधित्वात्,
तस्य सप्रसवा इव॥
(रघुवंशम्, १.२२ ।)
*ભાવાર્થ --* જ્ઞાન સાથે મૌન, શક્તિ (બળ) સાથે માફી, ત્યાગ કરવો પણ એ ત્યાગનાં વખાણથી દૂર રહેવું -- આ બધાં ગુણો રઘુવંશનાં રાજાઓને ગળથૂથીમાં મળેલાં હોય છે.
(રઘુવંશમ્, ૧.૨૨)
🙏મંગળમય મંગળવાર! 🙏