જીંદગી નો taste ક્યારેય perfect હોતો નથી..
એમાં compromise, adjustment, acceptance , let go off જેવા મસાલા જરૂર મુજબ ઉમેરવા પડે છે.
જીંદગી માં જ્યારે પણ બેસુરો સુર વાગતો હોય છતાં , આહ આહ નહી, વાહ વાહ કરીને એને વધાવી લે , એ જ જીંદગીને માણી શકે..
#priten 'screation