ભગવાન શ્રી વિષ્ણુ ના અવતાર
શ્રીપરશુરામ ના જીવન અને ઉપદેશો માંથી ઘણું શીખવા મળે છે. પરશુરામજી એક વિશિષ્ટ પ્રતિભા છે. જે ઘણા આદર્શો નો સમન્વય છે.
પોતાના જીવન દ્વારા અન્યાય અને અસત્ય સામે કોઈપણ ભોગે લડત આપવી એ શીખવનાર છે.
ચિરંજીવીઓ થી એક શ્રીરામ અવતાર સમય થી છેલ્લો અવતાર
શ્રી કલ્કિ ના પણ જે ગુરુ બનવા ના છે.
શ્રી વિદ્યા અને ત્રિપુરા સુંદરી માતાજી ના સિદ્ધાંતો માં અગ્રણી છે.
હાલ ના સમય માં જે માર્શલ આર્ટ્સ એટલે કોઈપણ હથિયાર વગર 10 20 માણસો સાથે કઈ રીતે લડવું એ
*કલારીપયતું* એમના મુખ્ય પ્રવર્તક
પણ શ્રીપરશુરામ છે.
કલારીપયતું માંથી બૌધી શીખી ને ચીન ગયા અને કુંગ ફુ ની રચના કરી.
ગોવા થી કેરલ પરશુરામ ક્ષેત્ર ગણાય છે.
ऐसे और पोस्ट देखने के लिए और विश्व सनातन सेना संगठन से जुड़ने के लिए क्लिक करें 👇👇
https://kutumbapp.page.link/1vWKNdZFyFGwMwrL8?ref=RVPYK