“આધુનિક પુરુષ અને સ્ત્રી “
પુરુષ અને સ્ત્રી વચ્ચે એક બેઝિક ડીફરન્સ હોય છે.
પુરુષ જીત્યા પછીયે હારી જતો હોય છે.સ્ત્રી હાર્યા પછીય જીતી જતી હોય છે.
પુરુષ પોતાના અસ્તિત્વને બંન્ને હાથની મુઠ્ઠીઓમાં ભીંડી રાખીને જીવતો હોય છે,
જ્યારે સ્ત્રી પોતાની મુઠ્ઠીઓ ખોલી પોતાના અપુરુષ જીવનની પ્રત્યેક ક્ષણને ચૂસી-ચૂસી ને જીવે છે છે જ્યારે સ્ત્રી પોતાની મુઠ્ઠીઓ ખોલી પોતાના અસ્તિત્વને પરિવાર માટે ખર્ચી નાખતી હોય છે.
જ્યારે સ્ત્રી પાસે તો અંગત ક્ષણો જેવું ખાસ કશું જ હોતું નથી તેની પાસે જે થોડી અંગત ક્ષણો છે એ બીજાઓને ચુસાવીને તૃપ્ત થતી રહે છે.સ્ત્રીને મહાન ન કહી શકાય, છતાંય તેની મહાનતા મૃદુ હોય છે, મહેકદાર હોય છે.
સ્ત્રીને ઝઝૂમતાં અને અને જીતતા આવડે છે. તે કદી તૂટી જતી નથી, પુરુષ જીત્યા પછીયે હારી જતો હોય છે,સ્ત્રી હાર્યા પછીય જીતી જતી હોય પુરુષ સ્વમાનને છોડી શકતો નથી, સ્ત્રી મોટે ભાગે સ્વમાન છોડીને સમર્પણ કરી લેતી હોય છે.જિંદગીથી થાકેલો, હારેલો પુરુષ વ્યસની બનેછે,જિંદગીમાં વારંવાર નિષ્ફળતા પામેલી સ્ત્રી અધિક સાહસિક બનીને જીવે છે.
🙏. 🙏. 🙏. 🙏