ડૉ.ભીમરાવના સિધ્ધાંત જેવા કે વ્યશન મુક્ત જીવન , સમભાવ, શિક્ષણ ને પ્રાધાન્ય, માનવ નર નારી સર્વ સમાન, સ્વમાન ભર્યું જીવન, છતા જીવો અને જીવવા દો ની, જરૂરીયાત મંદને મદદ કરવાની ભાવના, તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે અન્યાય સામે ન જુકવાની , નીર્વીભીમાન શાંતિ પ્રીય સાદુ જીવન, દરેકને સ્વમાન ની નજર થી દેખવા વીગેરે આ બધા સંસ્કાર અપનાવી લોકો અસલમાં ભીમરાવ ના નામને સાર્થક કરે તેવી , આજે આંબેડકર જયંતિ ના દીવસે ડૉ. ભીમરાવ આંબેડકર પ્રેમી તમામ પ્રજાને શુભેચ્છાઓ 💐🕉️🙏🚩