પાણીપુરી વાળો પૂરી શાક મંગાવીને ખાતો હોય છે, પુરી શાક વાળો દાબેલી ખાતો હોય છે, દાબેલી વાળો ચા પીતો હોય છે, ચા વાળાને ત્યારે ત્યાં પચા જણા ચા પીતા હોય ને ઈ લસ્સી પીતો હોય છે. દુનિયા આવી રીતે જ ચાલે છે, કોઈને પોતાનું કાંઈ ગમતું જ નથી (પરણેલાઓએ અર્થ નો અનર્થ ન કરવો .)
#H_R
-E₹.H_₹