एकवर्णं यथा दुग्धम्, भिन्नवर्णासु धेनुषु।
तथैव धर्मवैचित्र्यम्,
तत्त्वमेकं परं स्मृतम्॥
*વિન્યાસ*
तथा इव, तत्त्वम् एकम्।
*ભાવાર્થ*
જેમ જુદાં જુદાં રંગરૂપ ધરાવતી ગાયો દૂધ તો કેવળ એક જ સફેદ રંગનું આપે છે તેમ જુદાં જુદાં ધર્મપંથો પણ કેવળ એક જ તત્ત્વનો ઉપદેશ આપે છે.
🙏 શુભ શુક્રવાર! 🙏