અમારૂ નેચરલ ફ્રીજ. હજી એક મહિનો આનું શીતળ પાણી બાજુમાં દેખાય છે તે ડોયા થી કે નળથી પ્યલામાભરી પીએ અને બધા કોઠા શાંત થાય.
બહુ ઓછાં ઘરોમાં આ માટલાં હોય છે.
ભર મે મહિના માં પણ ફ્રીઝ નું થોડું પાણી લઈ આ પાણી ભરેલા પ્યાલામાં ઉમેરીએ. જલ્દી તરસ ન લાગે.
હવે તો બહુ બીઝી કપલો પોતપોતાની મેટલની બોટલ ઘરમાં જ બાજુમાં રાખે છે. જરૂર પડે સીપ મારી લે. પણ મને, કદાચ મારી પેઢીને, કદાચ યુવા વર્ગ માં પણ અમુક લોકોને આ માટલું જ વધુ ફાવતું હશે.
સહુને માટલાંનાં પાણીની શીતળતા મુબારક.