હાથમાં રૂમાલ રાખવાનો શોખ નથી સાહેબ...
એ તો એટલે રાખીએ છીએ કે ભરી મહેફિલે આંખમાંથી કંઈ છલકાઈ ન જાય…!!!

-Ri.... :-!

Gujarati Shayri by Riddhi Trivedi : 111866412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now