શું મહિલા નો કોઈ દિવસ હોઈ શકે ખરો ????
એ એક મહિલા જ છે, જે દરેક કિરદાર નિભાવી જાણે છે.
ભલે પછી એ માતા હોઈ, દીકરી હોઈ કે વહુ !!!
ક્યારેય મહિલા વગરના ઘર નું અનુમાન લગાવ્યું છે ?
મહિલા એજ છે કે જે ઘર ને સ્વર્ગ બનાવે છે.....
બીમાર અવસ્થા માં પણ પોતાનું વિચાર્યા વગર
પોતાની દરેક ફરજ નિભાવી જાણે છે.
સહનશીલતા અને ત્યાગ ની મૂર્તિ એટલે સ્ત્રી !!!!!!!!!!!
#સ્ત્રીપુરુષસમાન #નારીશક્તિમહાન