धन्यानामुत्तमं दाक्ष्यम्,
धनानामुत्तमं श्रुतम्।
लाभानां श्रेय आरोग्यम्,
सुखानां तुष्टिरुत्तमा॥
(महाभारत, वन।)
વિન્યાસ
धन्यानाम् उत्तमम्,
धनानाम् उत्तमम्,
तुष्टि: उत्तमा।
ભાવાર્થ
સર્વ ગુણોમાં નિપુણતા (દાક્ષ્ય) સર્વોત્તમ ગુણ છે. સઘળી ધનદોલત માં જ્ઞાનની દોલત શ્રેષ્ઠ છે. બધાં ફાયદામાં તંદુરસ્તી સૌથી ઉત્તમ ફાયદો છે. સઘળાં સુખમાં સંતોષ એ સૌથી અવ્વલ સંતોષ છે.
(મહાભારત, વન)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏