गुणैरुत्तमतां याति, नोच्चैरासनसंस्थितः।
प्रासादशिखरस्थोऽपि काकः, किम् गरुडायते॥
(चाणक्यनीति,१६-०६।)
વિન્યાસ
गुणै: उत्तमताम् याति,
न उच्चै: आसनसंस्थित:,
प्रसाद शिखरस्थ: अपि काक:
गरुड आयते।
ભાવાર્થ
ઉત્તમ પણું અંતરમાં રહેલાં ગુણોને લીધે આવે છે, નહીં કે પ્રાપ્ત કરેલાં ઉચ્ચ આસને બેસવાને લીધે! મહેલનાં શિખર પર બેસવાથી કાગડો
ગરુડ થોડો ગરુડ બની જાય છે?! (ચાણક્યનીતિ,૧૬.૦૬)
🙏મંગળમય મંગળવાર!🙏