अतितृष्णा न कर्तव्या,
तृष्णां नैव परित्यजेत्।
शनै: शनैश्च भोक्तव्यम्,
स्ययं वित्तमुपार्जितम्॥१८॥
(केदारस्य सुभाषितसंग्रह:।)
વિન્યાસ
न एव, शनै: च,
वित्तम् उपार्जितम्।
ભાવાર્થ -- અતિશય ઇચ્છાઓ પણ ન કરવી જોઇએ કે ન તો ઇચ્છાઓનો સંપૂર્ણપણે ત્યાગ પણ કરવો જોઇએ.પોતે કમાયેલા ધનને ધીરે ધીરે વાપરવું જોઇએ.
(કેદારનો સુભાષિતસંગ્રહ, ૧૮)
🙏 શુભ શશિદિન! 🙏