दातृत्वं प्रियवक्तृत्वं, धीरत्वमुचितज्ञता ।
अभ्यासेन न लभ्यन्ते,
चत्वारः सहजा गुणाः ॥
(चाणक्यनीति, ११.१) ।
વિન્યાસ
धीरत्वम् उचितज्ञता।
ભાવાર્થ -- ઉદારતા, વાણીમાં મીઠાશ, હિમ્મત અને સારાસારનો વિવેક આ ચાર ગુણો કોઇ શીખવે અને આવડી જાય એમ બનતું નથી, એ તો ગળથૂંથીમાંથી જન્મજાત સહજ રીતે જ આવતાં હોય છે.
(ચાણક્યનીતિ, ૧૧.૧)
🙏શુભ શુક્રવાર! 🙏
उदारता, वचनों में मधुरता, साहस, आचरण में विवेक ये बाते कोई पा नहीं सकता ये मूल में होनी चाहिए.
🙏🏻