चित्ते प्रसन्नं भुवन प्रसन्नम्,
चित्ते विषण्णे भुवनं विषण्णम्।
अतोऽभिलाषो यदि ते सुखे
स्यात् ,
चित्तप्रसादे प्रथमं यतस्व॥
વિન્યાસ
अत: अभिलाष: यदि।
ભાવાર્થ
જો મન આનંદમાં હશે તો આખી દુનિયા ખુશ લાગશે. પણ જો મન દુઃખી હશે તો આખી દુનિયા ખરાબ લાગશે.એટલે જો આપણે આનંદમંગળની કામના કરવી હોય તો સૌથી પહેલા આપણે આપણા પોતાના મનની ખુશી માટે પ્રયત્ન કરવો જોઇએ.
🙏 શુભ આદિત્યવાર! 🙏