आरभेतैव कर्माणि,
श्रांत: श्रांत: पुनः पुनः।
कर्माण्यारभमाणं हि,
पुरुषं श्रीनिषेवते॥
(मनुस्मृति,९.३००।)
વિન્યાસ
आरभेत एव,
कर्माणि आरभमाणम्,
श्रीनि: सेवते।
ભાવાર્થ
કરેલું કામ વારંવાર નષ્ટ થઇ જતું હોય કે નષ્ટ થઇ જવાની સંભાવના હોય, તો પણ એ કામ કરતાં જ રહેવું જોઇએ, કેમકે જે મનુષ્ય કામની શરૂઆત યોગ્ય રીતે કરશે તેને વિજયશ્રી ચોક્કસપણે વરવાની જ છે.
(મનુસ્મૃતિ, ૯.૩૦૦)
🙏 શુભ શનિવાર! 🙏