ऋणशेषश्चाग्निशेषो
व्याधिशेषस्तथैव च।
पुनश्च वर्धते यस्मत्तस्माच्छेशम्
न रक्षयेत्॥
વિન્યાસ
ऋणशेष: च अग्नि शेष: व्याधिशेष: तथा इव, पुनः च,
यस्मत् तस्मात् शेषम्॥
ભાવાર્થ
માથે ચડેલું દેવું (ઋણ) પૂરેપૂરું ચુક્તે કરી દેવું, આગ બરાબર હોલવી નાંખવી અને રોગ (વ્યાધિ) સમૂળગો મટી ન જાય ત્યાં સુધી ઇલાજ કરવો, કેમકે આમાંનું કોઇ પણ જો થોડું ઘણું પણ બાકી (શેષ) રહી જશે તો એ ફરી પાછાં ઝપાટાબંધ વધવા માંડશે.
🙏મંગળમય મંગળવાર!🙏