ડફોળ student ક્લાસમાં ભણવા માટે નહી,
ખાલી હાજરી પુરાવા આવે છે..
એજ રીતે - કોઈના સુખદ કે દુઃખદ પ્રસંગ માં આપણી હાજરી , ફક્ત હાજરી પુરાવવા માટે જ હોય છે..
આપણે કહેતા હોઈએ છીએ કે, "કઈ કામ હોય તો કહેજો" પણ એ ફક્ત formality થી વધારે કઈ નથી હોતું..
*દરેક વસ્તુની value જાણતો આજનો માણસ,
સબંધોની value ક્યાં જાણે છે*
#priten 'screation#