ધબકાર... 1 year ago

કદાચ ક્યારેક તમે અનુભવ્યું હશે કે મનમાં એક દ્રઢ ઇચ્છા થઈ જાય, નિશ્ચય થઈ જાય કે મારે આને આપવું છે આના માટે આ કરવુ છે તો તમે એ કરતા જ હોવ છો. તો બસ બીજ રોપાયા હશે ક્યાંકથી કોઈથી. બસ સમયની રાહ જેમ આપણે જોઇએ છીએ એમ એમણે પણ જોવી રહે. બસ સમયની રાહ... બાકી બધુજ એવુંજ બધાને એ જ સમયે મળે જરૂરી નથી... મળશે...બસ

ધબકાર... 1 year ago

જેને તમે ને હું ત્યાં શોધવા જઈએ છીએ એ બધેજ છે તમેય ને હું જાણીએ છીએ. પણ આસ્થાનું કેન્દ્ર જ્યાં હોય ત્યાં જવાનો અનુભવ, લહાવો કઈક અલગ જ હોય છે માટે દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે ત્યાં જઈએ અને એમના સાનિધ્યમાં સારી રીતે રહીએ. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જે તમારા મારા જીવનમાં પણ એમજ ચાલે છે ને ચાલતી રહેશે. રહી વાત કોઈને મદદ કરવાની તો એમને પણ યથાયોગ્ય મદદ થતી જ હશે ને ત્યારેજ તો એ વર્ષોથી ત્યાજ રોકાયેલા રહે છે પેઢી દર પેઢી. એમનું કર્મ છે માંગવું આધીન છે એ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now