अतिरूपेण वा सीता अतिगर्वेण रावणः ।
अतिदानाद्बलिर्बद्धो ह्यतिसर्वत्र वर्जयेत् ॥
(चाणक्यनीति,३.१२)
વિન્યાસ
अतिदानात् बलि: बद्ध:
हि अति।
ભાવાર્થ
સીતાજી અતિસ્વરૂપવાન હોવાને લીધે એમનું હરણ થયું, રાવણ અતિગર્વિષ્ઠ હોવાને લીધે એનું પતન થયું, બલિરાજા અતિદાનવીર હોવાને લીધે બંધનમાં બંધાયા.એટલે જ અતિરેકનો સર્વત્ર ત્યાગ કરવો જોઇએ.
(ચાણક્યનીતિ, ૩.૧૨)
🙏 શુભ શુક્રવાર!🙏