उद्योगे नास्ति दारिद्र्यं,
जपतो नास्ति पातकम् ।
मौनेन कलहो नास्ति,
नास्ति जागरिते भयम् ॥
(चाणक्यनीति, ३.११)।
વિન્યાસ
न अस्ति, जपत: न अस्ति,
कलह: न अस्ति।
ભાવાર્થ
જે ખંતીલુ (ઉદ્યમી) છે એ ગરીબ ન હોઇ શકે, જે હરઘડી પ્રભુને યાદ કરે છે એને પાપ અડી શકતું નથી, જે મૌન રાખે છે એ ઝઘડામાં નથી પડતો અને જે જાગૃત રહે છે એ કશાથી ડર નથી પામતો.
(ચાણક્યનીતિ, ૩.૧૧)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏