🙏मकरसंक्रमण उत्सवस्य हार्दिक शुभाशया:।🙏
तिलवत् स्निग्धं मनोस्तु,
वाण्यां गुडवन्माधुर्यम्।
तिलगुडलड्डुकवत्
संबंधेऽस्तु सुवृत्तत्वम्॥
વિન્યાસ
मन: अस्तु, गुडवत् माधुर्यम्,
संबंधे: अस्तु, सुवृत् तत्वम्।
ભાવાર્થ
મકરસંક્રમણ પર્વે શુભકામના
તલનાં જેવાં સ્નિગ્ધ (ચીકાશવાળા) આપણાં સૌનાં મન હોવ, ગોળ જેવી મીઠાશભરી આપણી વાણી હોવ અને જેમ લાડુમાં તલ અને ગોળ એકબીજામાં જડબેસલાક ભળી ગયેલાં હોય છે તેવી ઘનિષ્ઠતા આપણાં સંબંધમાં હોવ!
🙏 શુભ શનિવાર! 🙏