आरोप्यते शिला शैले,
यथा यत्नेन भूयसा।
निपात्यते सुखेनाधस्तथात्मा
गुणदोषयो:॥
(हितोपदेश, १.४१)।
વિન્યાસ
सुखेन अध: तथा आत्मा।
ભાવાર્થ -- એક મોટા પત્થરને તળેટીમાંથી પહાડ પર ઉપર ચઢાવવો હોય તો કેટલી બધી મહેનત કરવી પડે છે પણ એથી ઊલટું એને ઉપરથી નીચે ધકેલી દેવો હોય તો કેટલું સહેલું છે.બસ આ જ રીતે આપણે પણ આપણાં સદગુણોની મદદથી ઉન્નતિ કરવી ખૂબ અઘરી છે પણ એ પ્રાપ્ત કરેલી ઉન્નતિમાંથી કેવળ એક જ દુર્ગુણથી અધ:પતન પામવું બહુ જ સહેલું છે.
(હિતોપદેશ, ૧.૪૧)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏