ज्ञानेन तु तदज्ञानम्,
येषां नाशितमात्मन:।
तेषामादित्यवज्ज्ञानं,
प्रकाशयति तत्परम्॥
(श्रीमद्भगवद्गीता, ५.१६)
વિન્યાસ -- तद् अज्ञानं,
नाशितम् आत्मन:,
तेषाम् आदित्वत् ज्ञानं,
तत् परम्॥
ભાવાર્થ -- પરંતુ જેમનું એ અજ્ઞાન પોતાનાં જ જ્ઞાનથી (આત્મજ્ઞાનથી) નાશ પામ્યું છે એમને માટે તો એ (આત્મ) જ્ઞાન સૂરજની જેમ પરમાત્માને પણ તેજથી ઝળહળાવે (પ્રકાશિત કરે) છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૫.૧૬)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏