कृतस्य करणं नास्ति,
मृतस्य मरणं तथा।
गतस्य शोचनं नास्ति,
ह्येतद्वेदविदां मतम्॥
(सुभाषित।)
વિન્યાસ -- न अस्ति,
हि एतद् वेदविदाम्।
ભાવાર્થ -- વેદશાસ્ત્રનાં જાણકારોનું એવું માનવું છે કે જે કંઈ બની ગયું છે એને બરાબર એ જ રીતે એ સમયે અને સ્થળે ફરીથી કરી શકાતું નથી.જે મરી ગયું છે એને ફરી મારી શકાતું નથી. જે વીતી ચૂક્યું છે એને માટે ફરીથી વિચાર કરવો વ્યર્થ છે.
(સંસ્કૃત સુભાષિત)
🙏 મંગળમય મંગળવાર! 🙏