अविवेको हि सर्वेषाम्,
आपदां परमं पदम्।
विवेकरहितो लोके,
पशुरेव न संशय:॥
(महासुभाषितसंग्रह:।)
વિન્યાસ
अविवेक: हि सर्वेषाम्,
विवेकरहित: लोके पशु: एव।
ભાવાર્થ
એવી વ્યક્તિઓ કે જે વિચારહીન છે તથા યોગ્ય નિર્ણય લઈ શકતી નથી એમને ડગલે ને પગલે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.નિસ્સંદેહ આવી વ્યક્તિઓ પશુ સમાન છે.
(સુભાષિતસંગ્રહ)
🙏 શુભ શશિદિન! 🙏