वयसनेष्वेव सर्वेषु,
यस्य बुद्धिर्न हीयते।
स तेषां पारमभ्येति,
तत्प्रभावादसंशयम्॥
(सुभाषितरत्नभांडागारम्,
सामान्य नीति:, ५२१)
વિન્યાસ
वयसनेषु एव, बुद्धि: न हीयते,
पारम् अभ्येति,
तत् प्रभावात् असंशयम् ।
ભાવાર્થ
મુસીબતોનો સામનો કરતાં કરતાં જે બુદ્ધિ બહેર મારી જતી નથી એ જ બુદ્ધિ એ મુસીબતોમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે.
(સુભાષિતરત્નભાંડાગારમ્,
સામાન્યનીતિ:, ૫૨૧)
🙏 શુભ આદિત્યવાર! 🙏