उद्धरेदात्मनात्मानं,
नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मानो,
बंधुरात्मैव रिपुरात्मन:॥
(श्रीमद्भगवद्गीता, ६.५)।
વિન્યાસ
उद्धरेत् आत्मन् आत्मानम्,
न आत्मानम् अवसादयेत्,
आत्मा एव हि आत्मन:
बंधु:आत्मा एव रिपु:आत्मन:।
ભાવાર્થ
પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો,
પોતાનું પતન ન કરવું કેમ કે દરેક જણ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૬.૫)
🙏 શુભ શનિવાર! 🙏