आपदर्थे धनं रक्षेद्दारान् रक्षेद्धनैरपि।
आत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि॥
(चाणक्यनीति, १.६)
વિન્યાસ
आपद् अर्थे, रक्षेत् दारान्,
रक्षेत् धनै: अपि,
रक्षेत् दारै: अपि।
ભાવાર્થ
દરેક વ્યક્તિએ ભવિષ્યમાં આવી પડનારી તકલીફોને પહોંચી વળવા માટે ધનનો સંગ્રહ (બચત) કરવો જોઇએ. એણે જરૂર પડે તો ધન સંપત્તિ નો પણ ત્યાગ કરીને પત્નીની રક્ષા કરવી જોઇએ.પરંતુ જો વાત આત્માની સુરક્ષા આવી પડે તો એણે ધન અને પત્ની બંનેનો ત્યાગ કરી દેવાં જોઇએ.
(ચાણક્યનીતિ, ૧.૬)
🙏 શુભ શુક્રવાર! 🙏