यो हि धर्मं समाश्रित्य,
हित्वा भर्तु: प्रियाप्रिये।
अप्रियाण्याह पथ्यानि,
तेन राजा सहायवान्॥
(विदुरनीति)।
ભાવાર્થ -- જે વ્યક્તિ ધર્મનો આધાર લઈને જે વાત રાજાને કહેવા માંગે છે એ વાત એમને ગમશે કે નહીં ગમે એવી ચિંતા કર્યા વિના એ વાત ભલે કડવી પણ સૌને માટે હિતકારી હોય તો પણ રાજાને કહી દેશે તો એનાથી રાજાને સાચી મદદ મળશે. (વિદુરનીતિ).
🙏 મંગળમય મંગળવાર! 🙏