धर्मं यो बाधते धर्मो,
न स धर्म: कुधर्म तत्।
अविरोधी तु तो धर्म:,
स धर्म: इति निश्चय:॥
(महाभारत) ।
વિન્યાસ
य: बाधते धर्म: न स धर्मं:,
य: धर्म: ।
ભાવાર્થ
જે ધર્મ બીજા ધર્મને અવરોધે છે તે ધર્મ સાચો ધર્મ નથી બલ્કે જે ધર્મ બીજા ધર્મની સાથે ખભે ખભો મિલાવીને ઊભો રહે છે એ જ ધર્મ સાચો ધર્મ છે. (મહાભારત)
🙏 શુભ શશિદિન! 🙏