कः कालः कानि मित्राणि,
को देशः कौ व्ययागमौ ।
कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥
(चाणक्यनीति, ४.१९)।
વિન્યાસ
क: देश:, व्यय आगमौ,
क: च अहम्, शक्ति: इति,
मुहु: मुहु: ।
ભાવાર્થ
યોગ્ય સમય, સાચો મિત્ર,
ઠરીઠામ થવાનું સાચું ઠેકાણું, ધનદોલત કમાવાની પ્રામાણિક રીતો, કમાયેલું ધન ઉચિત રીતે
વાપરવું અને જે સ્ત્રોતમાંથી આપણને શક્તિ (ઉર્જા) મળે છે : આ બધી બાબતો પર આપણે જીવનમાં વારંવાર ચિંતન અને મનન કરતાં રહેવું જોઇએ.
(ચાણક્યનીતિ, ૪.૧૯)
🙏 શુભ શનિવાર! 🙏