आचाराल्लभते धर्मम्,
आचाराल्लभते धनम्।
आचाराच्छ्रियमाप्नोति,
आचारो हन्त्यलक्षणम्॥
(महासुभाषितसंग्रह,४४३९)
વિન્યાસ
आचारात् लभते,
आचारात् श्रियम् आप्नोति,
आचार: हंति अलक्षणम्।
ભાવાર્થ
સદાચારથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે, સદાચારથી જ ધનદોલત મળે છે, સદાચારથી જ સૌનું શ્રેય થાય છે અને સદાચારથી જ અશુભ લક્ષણોનો નાશ થાય છે.
(મહાસુભાષિતસંગ્રહ,૪૪૩૯)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏