धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणे तथा ।
आहारे व्यवहारे च त्यक्तलज्जः सुखी भवेत् ॥
(चाणक्यनीति, १२.२१) ।
ભાવાર્થ
જે વ્યક્તિ ધન દોલત કમાવામાં, અનાજ પાણી એકત્ર કરવામાં, જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને ભોજન આરોગવામાં શરમાતી નથી એ વ્યક્તિ જીવનમાં સુખી થશે. (ચાણક્યનીતિ,૧૨.૨૧)
🙏 મંગળમય મંગળવાર! 🙏
He who is not shy in the acquisition of wealth, grain and knowledge, and in taking his meals, will be happy