માનવી બહું વીચારે બહું બુધ્ધિ દોડાવે બહું પ્રયત્ન પણ કરે તો પણ નેત્ર મન બુદ્ધિ થી ક્યાં સુધી પહોચી શકવાનો?
૨૧ બ્રહ્માંડ ૧૪ લોક નો બનાવનારો કેટલો વીશાળ હશે કયારેય કલ્પના કરી છે? તમારી સોચ ક્યાં જઈને અટકી છે? ઘરતી પર નજર પહોંચે ત્યાજ ને? કે પછી ઉપર નજર જાય ત્યા સુધી જ ને? એથી વીશેષ??
-Hemant Pandya