Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

अधीत्येदं यथा शास्त्रम्,
नरो जानाति सत्तम:।
धर्मोपदेशविख्यातम्,
कार्याकार्यं शुभाशुभम्॥
(चाणक्य नीति,१.२)।

વિન્યાસ -- अधि इति एदम्,
नर: जानाति सत् तम:,
धर्म उपदेश, कार्य अकार्यम्,
शुभ अशुभम्॥

ભાવાર્થ -- જે વ્યક્તિ ધર્મશાસ્ત્રના સૂક્તિ/શ્ર્લોકનો અભ્યાસ કરશે એને જીવનનાં કર્તવ્યોના સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત થશે. આ જ્ઞાનથી એને એનું ભાન થશે કે જીવનમાં કઇ વાતોનું અનુસરણ કરવું જોઇએ અને કઇ વાતોનું અનુસરણ ન કરવું જોઇએ; એને સારાં નરસાંની સમજણ પડશે અને અંતે એ સર્વોત્તમ જ્ઞાન મેળવશે.
(ચાણક્ય નીતિ, ૧.૨)

🙏 મંગળમય મંગળવાર! 🙏
🌸 ॐ तत्सत भवतु इदम् ॥

Gujarati Quotes by Umakant : 111845854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now