પત્ની તરીકે નો હક કદાચ રુકમણી કે સત્યભામાનો હશે, શરીર પર હક કદાચ રુકમણી કે સત્યભામાનો હશે, અરે ઘર પર હક કદાચ રૂકમણી કે સત્યભામાનો હશે, પણ રદય અને રૂહ પર હક તો માત્ર રાધાનોજ હશે.
અરે એક જન્મે હકદાવો રુકમણી કે સત્યભામાનો હશે પણ ભવો ભવનો સાથ તો રાધાકૃષ્ણ નોજ હશે
રાધે રાધે..
-Hemant Pandya