Gujarati Quote in Good Evening by DeepSea

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુલાબી ઠંડી આવી શિયાળો શરૂ થયો
લાગણીઓ ની હૂંફ નો ગરમાવો શરૂ થયો
તાપણા નો ગમતો તાપ શરૂ થયો
રજાઈ નો સુંવાળો સ્પર્શ શરૂ થયો
ગરમગરમ સુપ નો સ્વાદ શરૂ થયો
વાદળો માં સંતાતો ધુમ્મસ નો રસ્તો શરૂ થયો
સુરજ નો મીઠો તડકો શરૂ થયો
ફૂલો ને ઝાકળ ભીનો સાથ શરૂ થયો
આકાશે રચાતો સંધ્યા નો રંગ શરૂ થયો
અડદિયા ની સુગંધ નો શ્વાસ શરૂ થયો
મસળતા હાથ નો હૂંફાળો સ્પર્શ શરૂ થયો
ગુલાબી ઠંડી આવી શિયાળો શરૂ થયો

-DeepSea

Gujarati Good Evening by DeepSea : 111843546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now