હવે હીંદમહાગર બની બેઠો મર્યાદા નક્કી કરી ન અવાસે આધું કે ન થવાસે પાછું, બની મહી ઉછળતા ધોધે જો આવી સરીતા સાગર ને મળવા કે આવી સમાય સાગરમાં, આ લહેર ચાલું રહે બારો માસ પછી હોય શીયાળો ઉનાળો કે ચોમાસું,
બાહો ફેલાવી બેઠો જેટલી હદે સમાઈ સકે સમાઈજા આલીગનમાં તુજ મીઠાસથી તુપ્તી સાગરની ઓ સરીતા.
-Hemant Pandya