દિવાળી એટલે ચોપડા-પૂજન,
મારી જીંદગીનું સરવૈયું (balancesheet) બનાવું તો તું હમેશા ASSET side આવે..
તારું મારી જિંદગીમાં આવવું *શુભ* જ રહ્યું છે અને તારાથી મને *લાભ* જ લાભ થયો છે..
તું એટલે મારી *ગૃહલક્ષ્મી* અને તારાથી જ બધાની કાળી નજરથી દૂર રહ્યો છું..
દર *નવાં વર્ષે* તારી સાથે નવી જીંદગી શરૂ કરતો હોઉં એટલી તાજગી અનુભવું છું..
Happy Diwali Dear