Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સુવિચાર”

જિંદગીમાં આપણને જે કોઈ માણસો મળે છે એ બધા આપણી પસંદગીના નથી હોતા.
એ જ રીતે આપણે જેમને મળ્યા છીએ એ પણ એમની પસંદગી અનુસાર જ હોય એવું
નથી હોતું. સાઠ વર્ષની ઉંમરે લગ્નજીવનનાં ૩૫ વર્ષ પછી જો કોઈ એમ વિચારે કે
મને જે પતિ કે પત્ની મળ્યાં છે એને બદલે બીજી કોઈ વ્યક્તિ મળી હોત તો ....

એવું બને કે તમારું ઘર બિલકુલ ચાલ્યું જ ન હોત.

“એવું પણ બને કે તમે તમે
સંસારમાં સાવ નાપાસ થયા હોવ ! જએ જીવનસાથી તમને મળ્યા એની પાર
વિનાની ઉણપો હવે તમને યાદ આવે છે, એ સાથે જ જો એમ ન થયું હોત અને
આમ થયું હોતતો ૩૫ વર્ષ ના લગ્નજીવનનીએવીકેટલીય વાતો છે કે જેનાથી
તમારું બધું વેરવિખેર પણ થઇ ગયું હોત.

પરિવારમાં પતિ-પત્ની તો ઠીક પણ પછી માતા-પિતા કે સંતાનો પ્રકૃતિએ
જ તમને આપેલા છે.આમાં તમારી કોઇ પસંદગી હોતી નથી. જેમાં તમારી કોઈ
પસંદગીને અવકાશ સુધ્ધાં નથી. આ 'જો' અને 'તો' જેવી ત્રિરાશી માંડવી એનાથી
વધુ મોટી બેવકુફીબીજી શી હોઈ શકે ?"

Gujarati Quotes by Umakant : 111837550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now