ન થવાય એમ જ શિવ,
પીવું પડે વિષ ઘરનાં માટે...
કંકર દેખી પૂજે સૌ,
ભક્તો કાજ બનવું પડે કંકર...
ભોળા એવા શિવ બની,
આપવું પડે વરદાન ભક્તને...
સહેલા છે રીઝવવા શિવને,
સ્વીકારી લે છે જલ્દીથી,
ભક્તિ પોતાના ભક્તની...
ભસ્મ કરી કામદેવને,
પુનઃ જીવિત કર્યા રતિ કાજ...
ગુમાવી સતી ક્રોધિત થયા,
કર્યું તાંડવ ભયાનક...
થયો ક્રોધ શાંત ત્યારે,
વચ્ચે પડ્યાં મા કાલી જ્યારે.
દર્શાવ્યું સ્ત્રી દાક્ષિણ્ય શિવે.
નથી કોઈ બહુ લાલસા એમને,
ભભૂત જ એમનો શૃંગાર!!!
જોઈ એમના સેવકગણ,
દૂર ભાગે સૌ કોઈ...
વાહન એમનું નંદી,
કોઈ ન કરે સવારી જેની...
ભોળાનાથ એ તો કહેવાય,
આરાધના જેની હું કરું...
ૐ નમઃ શિવાય🙏🙏🙏
મહાદેવ હર🙏


#Shiva

Gujarati Religious by Tr. Mrs. Snehal Jani : 111836983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now