Gujarati Quote in Shayri by Dr. Bhairavsinh Raol

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ

છે પ્રાર્થના માં પરિચય તમારો,
ને બંદગી માં ખુદા ઓળખે છે.

ક્યારે ,રહ્યા છો ,કદી પણ અજાણ્યા ,
અમારે હૈયે સદાય ધબકતાં રહ્યા છો.

રચયિતા: સુરેન્દ્રસિંહજી રાઓલ

Gujarati Shayri by Dr. Bhairavsinh Raol : 111833629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now