उपकारिषु य: साधु:,
साधुत्वे तस्य को गुण:।
अपकारिषु य: साधु:,
स साधु सद्भिरुच्यते॥
(पञ्चतन्त्र)।
વિન્યાસ -- सद्भि रुच्यते।
ભાવાર્થ -- ઉપકાર કરવા વાળા પર દયા કરી એમાં શું નવાઈ કરી? અપકાર કરવા વાળા પર દયા કરીએ તો એ સજ્જનતા છે. (પંચતંત્ર)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏