ઘરે થી નીકળ્યા પછી માતા પિતા જેટલો વિશ્વાસ સૌ પહેલા બાળક જ્યાં કરે એ છે શિક્ષક....
પાટી પેન,પેન્સીલ થી લઇ ને બોલપેન ના હસ્તાક્ષર સુધી પહોચાડે એ શિક્ષક...
જેના વ્યક્તિત્વની ઊંડી છાપ બાળક પર પડે એ છે શિક્ષક...
સાધારણ ભલે દેખાય પણ ભવિષ્યનું નિર્માણ કરે એ છે શિક્ષક...
સત્ સત્ નમન એવા આદર્શ શિક્ષકો ને....
Happy Teachers day 🙏🙏🙏🙏
-Tru...