ઓળખો તો ઔષધ :-
સાંધાના દુ:વા માટે:-
સાંધાના દુ:વા માટે કેરોસીન જરા ગરમ* કરી માલિસ કરો.
* સાવધાન:-
કેરોસીન જ્વલનશીલ પદાર્થ હોવાથી ડાયરેક્ટ ગેસ, સ્ટવ કે ચૂલા પર ગરમ ન કરાય. તપેલી કે (બાઉલમાં ) પાણી ઉકાળી ગેસ કે સ્ટવ બંધ કરી દુર મુકી, કાચની શીશીમાં કેરોસીનનીશીશી અધખુલી રાખી ગરમ પાણીમાં બે મિનીટ રાખી ગરમ કરી શકાય. પ્રયોગ જોખમકારક છે
🙏🏻