ભલે બદલે , સમય કે લોકો,...
ભલે આવે જીવન માં ઊતાર ચડાવ કે સમસ્યા...
ભાઈ નો બહેન માટે નો પ્રેમ.,
અને બહેન નો ભાઈ માટે સ્નેહ,,,
નથી એ કોઈ મોહતાજ નો બદલાવ,,,
નથી બદલતો એ મોસમ ની જેમ,,,
ગૂંથાઈ છે... રાખડી ના તાંતણે...
ભાઈ બહેન ના પ્રેમ
ની અમર કહાની...
પરંતુ નથી આ સંબંધ રાખડીનો મોહતાજ. ..
હ્રદય થી હ્યદય નો નાતો... આ તો ભાઈ બહેન ના
પ્રેમ અને સ્નેહ ની વાતો છે....! !
રક્ષાબંધન ના ભાઈ બહેન ના શુભ તહેવાર ની હાર્દિક શુભકામનાઓ......
jigna pandya